મહાલક્ષ્મી મંદિર, મુંબઈ

મહાલક્ષ્મી મંદિર ભૂલાભાઇ દેસાઇ રોડ પર મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલું મુંબઈનું એક જાણીતું મંદિર છે. આ મંદિર લક્ષ્મી દેવીનું છે. મંદિરની સ્થાપના હિંદુ વ્યાપારી ધાકજી દાદાજી ‍૧૭૬૦-૧૮૪૬ દ્વારા ૧૮૩૧માં કરવામાં આવી હતી.

ઇતિહાસ

આ મંદિરની સ્થાપના ૧૭૮૫માં થઇ હતી અને તેનો ઇતિહાસ હોર્નબે વેલાર્ડ સાથે જોડાયેલ છે. વેલાર્ડની દરિયાઇ જમીનનો કેટલોક ભાગ બે વખત પડી ગયા બાદ મુખ્ય એન્જિનિયર પથારે પ્રભુને તે દિવાલ નજીક દેવીનું સ્વપ્ન આવ્યું અને તેમણે મંદિર બંધાવ્યું. ત્યારબાદ આ દિવાલનું કામ-કાજ વિના વિધ્ને ચાલ્યું.

મંદિર

મંદિરમાં મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીની મૂર્તિઓ છે. આ ત્રણેય મૂર્તિઓ નાકની ચૂની, સોનાની બંગડીઓ અને મોતીની માળાઓ ધરાવે છે. મહાલક્ષ્મીની મૂર્તિ હથેળીમાં કમળ ધરાવે છે. મંદિરની અંદર પૂજાનો સામાન અને પ્રસાદ વેચતી દુકાનો આવેલી છે.

નવરાત્રી તહેવાર

નવરાત્રી દરમિયાન આ મંદિર વિશેષ રીતે શણગારવામાં આવે છે અને આ દરમિયાન મંદિરમાં ભક્તોની અત્યંત ભીડ જોવા મળે છે.

સ્થળ

આ મંદિર મહાલક્ષ્મી રેલ્વે સ્ટેશનથી ૧ કિમીના અંતરે આવેલું છે. મંદિરની નજીક ત્રિંભ્યાકેશ્વર અને મહાદેવ ધાકલેશ્વર મંદિરો આવેલા છે.

બાહ્ય કડીઓ

Listed in the following categories:
એક ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્સ અને સંકેતો
Kushal Sanghvi
21 November 2013
Best time to go is for the arti at 7.45- 8 pm in the evening- and the aura of the temple is just awesome at that time!!!
Vivek Venkatram
20 March 2012
One of the most famous temples of Mumbai, built in 1831 by Dhakji Dadaji, a Hindu merchant, it is dedicated to Mahalakshmi the central deity of Devi Mahatmyam.
Stefan Mey
26 December 2012
The masses, the masses... great place for all religions, as is whole India. For details, see: http://www.amazon.de/dp/B00ASB6V72
GuttuG
12 October 2011
Get the stairs to the left. There is a small "Daryacha Maruti" temple. Nice view from there.
Vjpawar Pawar
9 December 2017
A temple of Mahalaxmi as old as the city ???? of Mumbai!
Nisarg Acharya
3 November 2013
Try the moong dal bhajiya and sugar cane juice!
8.3/10
Carissa Akram અને 34,309 વધુ લોકો અહીં આવ્યા છે
નકશો
1, Dargah Rd, Haji Ali, Breach Candy, Cumballa Hill, Mumbai, Maharashtra 400026, ભારત દિશા - નિર્દેશો મેળવો
Fri 8:00 AM–10:00 AM
Sat 8:00 AM–8:00 PM
Sun 8:00 AM–9:00 PM
Mon 8:00 AM–9:00 AM
Tue 8:00 AM–10:00 AM
Wed 9:00 AM–10:00 AM

Mahalaxmi Temple on Foursquare

મહાલક્ષ્મી મંદિર, મુંબઈ on Facebook

નજીકમાં હોટેલ્સ

બધી હોટલો જુઓ બધા જુઓ
Treebo Olive Inn

starting $39

FabHotel Swamini Niwas

starting $157

Hotel Kamran Residency

starting $41

Fabhotel Midaas Comfort

starting $37

Hotel Mumbai Residency

starting $31

Hotel Kalpana Residency

starting $32

નજીકમાં સૂચવેલ સ્થળો

બધા જુઓ બધા જુઓ
ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Haji Ali Dargah

The Haji Ali Dargah (हिन्दी. हाजी अली दरगाह) (اردو. حاجی علی در

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Marine Drive, Mumbai

Marine Drive is a 3.6-kilometre-long Boulevard in South Mumbai in the

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
વરલી કિલ્લો

વરલી કિલ્લો (English: Worli Fort) એક કિલ્લો છે, જે બ્રિટિશરો

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
છત્રપતિ શિવાજી ટર્મિનસ

છત્રપતિ શિવાજી ટર્મિનસ (મરાઠી: છત્રપતી શિવાજી ટરમીનસ), પૂર્વ મ

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Jehangir Art Gallery

The Jehangir Art Gallery is an art gallery in Mumbai (India). It was

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Castella de Aguada

Castella de Aguada (Portuguese: 'Fort of the Waterpoint'), also known

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
હોટલ તાજ મહેલ પેલેસ

મુંબઈમાં, ૫૬૦ રૂમ અને ૪૪ સુઈટસ સાથેની કોલાબા નામની જગ્યા પર સ્

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
ભારતનું પ્રવેશદ્વાર

ભારતનું પ્રવેશદ્વાર

સમાન પ્રવાસી આકર્ષણો

બધા જુઓ બધા જુઓ
ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Balıklıgöl

Balıklıgöl (or Pool of Abraham, Halil-Ür Rahman Lake), is a lake in

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
San Salvador, Venice

The Chiesa di San Salvatore (of the Holy Saviour) is a church in

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Basilica of Saint Anthony of Padua

The Basilica of Saint Anthony of Padua (Italian: Sant'Antonio da

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
San Carlo alle Quattro Fontane

The Church of Saint Charles at the Four Fountains (italiano. Chiesa di

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
St. Michael's Golden-Domed Monastery

St. Michael's Golden-Domed Monastery is a functioning monastery in

બધા સમાન સ્થાનો જુઓ