પેટ્રા

પેટ્રા (ગ્રીક: "πέτρα", શાબ્દિક અર્થ: ખડક; અરેબિક: البتراء, Al-Batrāʾ) એ જોર્ડનનાં મા'આન પ્રાંતમાં આવેલા 'અરબાહ' સ્થિત એક પુરાતત્ત્વ સ્થળ છે, જે હોર પર્વતનાં ઢોળાવ પર આવેલું છે. હોર પર્વત, મૃત સમુદ્રથી અકબાની ખાડીની વચ્ચે પથરાયેલા વિશાળ ખીણ પ્રદેશમાં આવેલી પર્વતમાળાઓનો એક ભાગ છે, જે અરબાહ (વાદી અરબા)નો પૂર્વ ભાગ છે. આ સ્થળ તેના ખડકો કોતરીને બનાવેલા સ્થાપત્યો માટે જાણીતું છે. પેટ્રા વિશ્વની સાત નવી અજાયબીઓ પૈકીનું એક છે. નાબાતીન નામની પ્રજાએ આશરે ઇ.પૂ. ૧૦૦ની આસપાસના ગાળામાં તેનું પોતાની રાજધાની તરિકે નિર્માણ કર્યું હતું.

પાશ્ચાત્ય જગતને આ સ્થળની જાણ સૌ પ્રથમ ઇ.સ. ૧૮૧૨માં સ્વિસ મુસાફર જોહ્ન લુડ્વીગ બર્ખાર્ટે કરાવી. જ્હોન વિલિયમ બર્ગોને પોતાના ન્યુડિગેટ પુરસ્કાર વિજેતા સોનેટ (ચૌદ લીટીનાં કાવ્યનો એક પ્રકાર)માં તેને 'સમય કરતાં અડધી જ પુરાણી લાલ-ગુલાબી નગરી' ("a rose-red city half as old as time") તરિકે વર્ણવ્યું ત્યારથી તેની તે જ ઓળખ ખુબ પ્રખ્યાત થઈ ગઈ. યુનેસ્કોએ તેને "માનવીનાં સાંસ્કૃતિક વારસાની અતિ કિંમતી સાંસ્કૃતિક ચીજોમાંની એક" કહીને વર્ણવી છે. ઇ.સ. ૧૯૮૫માં પેટ્રાને વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવ્યું.

એક ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્સ અને સંકેતો
Tobias Friedrich
30 October 2017
Enter via the back entrance (might need a guide) and see the Monastery first, then walk down, while everyone else has to go up and down, you'll just have to go down, saves loads of time and effort.
The White House
26 March 2013
President Obama viewed the area near the Treasury during a tour of the ancient city of Petra in Jordan.
fe_lix .
16 November 2018
Amazing place! Must see. But you will walk a LOT! Treasury is quite easy to reach, but if you want to make it all the way to the monastery you’ll have to earn it :)
Road Unraveled
4 July 2018
Absolutely incredible! Bring lots of water, sunblock, and a good hat for the walk. Can take up to an hour to get to the treasury but it’s worth the hike!
Lina Bell
23 November 2017
Stunning! Besides the Treasury encourage visiting the Monastery and taking a camel ride to the point where you'll have to climb quite a bit of steps if your low on time.
Karla Donjuan
28 November 2022
I would recommend for you to spend the night here. You Will need 6 to 8 h for a nice tour. Get a guide with you, However the quality Of the ones offered at the visitor centre may not be the greatest.

નજીકમાં હોટેલ્સ

બધી હોટલો જુઓ બધા જુઓ
Petra Marriott Hotel

starting $140

Petra Panorama Hotel

starting $0

Petra Guest House Hotel

starting $155

P Quattro Relax Hotel

starting $310

Oscar Hotel

starting $60

Petra Diamond Hotel

starting $32

નજીકમાં સૂચવેલ સ્થળો

બધા જુઓ બધા જુઓ
ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Al Khazneh

Al Khazneh ('The Treasury'; Arabic: الخزنة‎) is one of the most el

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Montreal (Crusader castle)

Montreal is a Crusader castle on the eastern side of the Arabah,

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Makhtesh Ramon

Makhtesh Ramon (Hebrew: מכתש רמון‎; lit. Ramon Crater/Ma

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Mount Sodom

Mount Sodom (Arabic: جبل السدوم‎, Jabal(u) 'ssudūm; Hebrew: הר

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Lot's Wife (rock formation)

Lot's Wife is a geological formation overlooking the Dead Sea, a

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Mamshit

Mamshit (עברית. ממשית) is the Nabataean city of Mampsis or Memphis (

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Jabal Umm Fruth Bridge

Jabal Umm Fruth Rock Bridge is one of several rock bridges in the Wadi

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Negev

The Negev (also Negeb; Hebrew: נֶגֶב‎, Tiberian vocalization: Néḡeḇ)

સમાન પ્રવાસી આકર્ષણો

બધા જુઓ બધા જુઓ
ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Yungang Grottoes

The Yungang Grottoes (Шаблон:Zh-stp) are ancient Buddhist temple grott

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
L'Anse aux Meadows

L'Anse aux Meadows (pronounced ; from the French

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Taxila

Taxila (اردو. ٹیکسلا, संस्कृतम्. तक्षशिला Шаблон:IAST2, Pali

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Talampaya National Park

Talampaya National Park is a national park located in the east/centre

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Head-Smashed-In Buffalo Jump

Head-Smashed-In Buffalo Jump is a buffalo jump located where the

બધા સમાન સ્થાનો જુઓ