બેસિલિકા ઑફ બોમ જીસસ

બેસાલિકા ઑફ બોમ જીસસ અથવા બેસિલીકા ઓફ ગુડ જીસસ (:ઢાંચો:Lang-pt)એ ભારતના ગોવા રાજ્યમાં આવેલ છે અને એક વિશ્વ ધરોહર સ્થળ છે.આ બેસિલીકામાં સેંટ ફ્રાન્સીસ ઝેવીયરના અવશેષોને અસ્થિઓને સચવીને મુકાયા છે. આ ચર્ચ જુના ગોવા માં આવેલું છે, જે પોર્ટુગીઝ રાજની રાજધાની હતી. તે અત્યારના પણજી થી ૧૦ કિમી દૂર આવેલ છે.

*
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
દેશ-પ્રદેશ
પ્રકાર {{{Type}}}
માનદંડ {{{Criteria}}}
સંદર્ભ {{{ID}}}
ક્ષેત્ર** {{{Region}}}
Inscription history
સમાવેશન {{{Year}}}  (Unknown સત્ર)
* Name as inscribed on World Heritage List.
** Region as classified by UNESCO.

બેસાલિકા ઑફ બોમ જીસસ અથવા બેસિલીકા ઓફ ગુડ જીસસ (:ઢાંચો:Lang-pt)એ ભારતના ગોવા રાજ્યમાં આવેલ છે અને એક વિશ્વ ધરોહર સ્થળ છે.આ બેસિલીકામાં સેંટ ફ્રાન્સીસ ઝેવીયરના અવશેષોને અસ્થિઓને સચવીને મુકાયા છે. આ ચર્ચ જુના ગોવા માં આવેલું છે, જે પોર્ટુગીઝ રાજની રાજધાની હતી. તે અત્યારના પણજી થી ૧૦ કિમી દૂર આવેલ છે.

'બોમ જીસસ' (અર્થાત્, 'સારા (કે પવિત્ર) જીસસ') એ નવજાત શિશુ જીસસ માટે વપરાતું નામ છે. જેસ્યુઈટ ચર્ચ ભારતની પ્રથમ નવજાત બેસીલિકા છે અને બેરોક આર્કીટેક્ચરનું ભારતમાંનું સુંદર ઉદાહરણ છે.

આ ચર્ચનું બાંધકામ ૧૫૯૪માં શરૂ થયું અને તેનો અભિષેક ૧૬૦૫માં આર્ચબિશપ ડોમ ફાધર એલીક્સો ડી મેનેઝીસ દ્વારા થયું. આ વિશ્વ ધરોહર ખ્રિસ્તી ઈતિહાસમાં એક સીમાચિન્હ બનીને ઉભરી આવી. આમાં સેંટ ફ્રાંસીસ ઝેવીયર ના શારીરિક અવશેષ મુકાયા છે જેઓ સેંટ ઈગ્નીશીયસ લોયોલાના મિત્ર હતાં. આમની સાથે મલીને જ તેમણે સોસાયટી ઓસ જીસસ (જેસ્યુઈટ્સ) ની સ્થાપના કરી. ફ્રાંસીસ ઝેવીયર પોતાના ચીન પ્રવાસ પર સાંશીયન ટાપુ પર ૨ ડિસેંબર ૧૫૫૨ના મૃત્યુ પામ્યા.

તેમનું શરીરે પહેલા મલાક્કા લઈ જવાયું અને તેના બે વર્ષ પછી ગોવા લવાયું. તેમ કહેવાય છે કે તેમને દાટવાના દિવસે પણ તેમનું શરીર તેટલું જ સ્વસ્થ હતું. તેમના અવષેશો આજે પણ (ખ્રીસ્તી અને અખ્રીસ્તી) સમગ્ર વિશ્વના ઘણાં શ્રધ્ધાળુઓને આકર્ષિત કરે છે. ખાસ કરીને ત્યારે જ્યારે દર દસ વર્ષે તેમના શરીરને પ્રજા દર્શન માટે બહાર કઢાય છે.(છેલ્લે તેને ૨૦૦૪ માં પ્રદર્શિત કરાયા હતાં) આ સેંટ ને સારવારની દૈવી શક્તિના ધારક કહે છે અને લાખો યાત્રાળુઓ અહીં આવે છે.

આ ગોવાની એક સૌથી જુની ચર્ચ ઈમારતો માંની એક છે. તેમાં આરસની લાદીઓ બેસાડેલી છે અને રત્નો જડેલા છે. સોનેરી જરુખાને છોડી અંદરની સજાવટ સાદી છે. ચર્ચની દીવાલ પર સેંટ ફ્રાંસીસ ઝેવીયર ના જીવન સંબંધીત ચિત્રો મુકાયેલા છે. મુસોલિયમ ઉપર ચાંદીનું ચોકઠું છે જેમાં ફ્રાંસીસ ઝેવીયરનું પાર્થિવ શરીર મુકાયેલ છે તેને અંતિમ મેડીક કોસીમો-૩ૢ ગ્રાંડ ડ્યુક ઓફ ટસ્કેની દ્વારા ભેંટમાં અપાયેલ હતા.

મુસોલીયમને ૧૭મી સદીના ફ્લોરેંટાઈન મૂર્તિકાર ગીઓવાની બૅટ્ટીસા ફૉગીની દ્વારા રહવામાં આવ્યું. તેને બંધાવવ દસ વર્ષ લાગ્યાં. તેના શરીરને સાચવતું કવચ ચાંદીનું બનેલ છે. સંતના પર્થિવ શરીરને તેમેની પુણ્યતિથીના દર દસમી વર્ષ ગાંથ પર જાહેર જનતા માટે ખુલ્લી મુકાય છે. તેમેની મ્રણ તિથી 3 ડીસેંબર છે.

આ મકબરના ઉર્ધ્વ સ્તર પર ગોવીયન સ્ર્રેલીસ્ટ પેંટૅરના ચિત્રો મુકાયા છે.Dom Martin.

કથાકાર અને ફેલો જેસ્યુઈટ એંથોની ડી મેલો પણ ગોવાના હતા અને તેમની કથામાં બેસીલીકાનો ઉલ્લેખ કર્યો છે.

આ બેસીલિકા ૪૦૦ વર્ષથી પણ જુનું છે. સેંટ ફ્રાંસીસનું શરીર એક સુંદર રીતે સજાવેલા ચાંદીની પેટીમાં મુકેલ છે. તે સમયની કળાને સારી રેતી ઓળખવા ચર્ચમાં તે સમયના નમૂના મુકાયા છે જેને મ્યુરલ કહે છે

Photo gallery

</center>

ઢાંચો:Commonscat

External links

Commons

વિકિમીડિયા કૉમન્સ પર આ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે:
Basilica of Bom Jesus

References




en:Basilica of Bom Jesus es:Basílica del Buen Jesús de Goa fr:Basilique du Bon Jésus de Goa pt:Basílica do Bom Jesus

Listed in the following categories:
એક ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્સ અને સંકેતો
Vivek Anand
20 August 2016
An impressive live church with the body of St. Francis Xavier. It's a mixture of Greek, Italian architecture,with a very high ceiling it's massive. Find divine peace inside.An art gallery is there too
Burhan Kamal
25 March 2015
Stunning church done in the Portugese Baroque style. Well worth the visit. Check out the remains of the saint of your in luck they wheel him out every 20 years apparently last time was 2014
Greeshma Ankad
12 January 2014
One of d beautiful church carrying d aura of olden time wich presents d architectural richness n can olso c d body of xavier kept past 4m 460yrs whoz nails n hairs are observed n assumed to be growing
Magitha S
22 June 2013
Peaceful place located in 'Old Goa' - surrounding area has the old original Portuguese houses ...
Rohit Chris D'Souza
12 May 2013
Go for the sound and light show, it's well worth your hour. (on life of Jesus & St. Francais)
Marmik Thakore
5 June 2013
Make sure to visit this place in November 2014. That's when casket of St. Francis will be up for general viewing.
નકશો
0.2km from Old Goa Rd, Velha Goa, Goa 403110, India દિશા - નિર્દેશો મેળવો
Fri 10:00 AM–6:00 PM
Sat-Sun 10:00 AM–7:00 PM
Mon-Tue 11:00 AM–6:00 PM
Wed 10:00 AM–6:00 PM

Basilica of Bom Jesus on Foursquare

બેસિલિકા ઑફ બોમ જીસસ on Facebook

નજીકમાં હોટેલ્સ

બધી હોટલો જુઓ બધા જુઓ
Champakali

starting $124

D'souza Lakeview Villa -A Vacation Home in Old Goa

starting $26

The Fern Kadamba Hotel And Spa

starting $66

The Bougainvilla Stay, Goa

starting $37

Devaaya Ayurveda and Nature Cure Centre

starting $60

OYO 12709 Home Spacious 3BHK Carambolim

starting $13

નજીકમાં સૂચવેલ સ્થળો

બધા જુઓ બધા જુઓ
ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Goa Velha

Goa Velha or Vhoddlem Gõi is a census town in North Goa district in

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Se Cathedral

Se Cathedral (Sé Cathedral of Santa Catarina) is a cathedral

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Chapel of Jesus Nazareth

Chapel of Jesus Nazareth is a tourist attraction, one of the Churches

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Ramnathi

The temple of Ramnathi is located in Ramnathim, Bandivade in Goa.

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Fort Aguada

Fort Aguada is a well-preserved seventeenth-century Portuguese fort

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Dabolim Airport

Dabolim Airport or Goa Airport (IATA: GOI, ICAO: VOGO) is the sole

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
શાપોરા કિલ્લો

શાપોરા કિલ્લો (Chapora Fort), ભારત દેશના ગોવા રાજ્યના ઉત્તર ભાગમાં

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Arambol Beach

REDIRECT Arambol

સમાન પ્રવાસી આકર્ષણો

બધા જુઓ બધા જુઓ
ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Basilica of San Francesco d'Assisi

The Basilica of San Francesco d'Assisi in Assisi, Italy, is the burial

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Ruins of St. Paul's

The Ruins of St. Paul's (Portuguese: Ruínas de São Paulo, Chinese: 大

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Santa María del Naranco

The church of St Mary at Mount Naranco (Spanish: Iglesia de Santa

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Pannonhalma Archabbey

Pannonhalma's most notable landmark, the Benedictine Pannonhalma

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Church of the Assumption of Our Lady and Saint John the Baptist

The Church of the Assumption of Our Lady and Saint John the Baptist is

બધા સમાન સ્થાનો જુઓ