Sculpture gardens, trails and parks in ચંડીગઢ

રોક ગાર્ડન

8.3/10

રોક ગાર્ડનભારતના ચંદીગઢમાં આવેલું,એક શીલ્પ ઉદ્યાન છે, તે નેકચંદનું રોક ગાર્ડન તરીકે પણ ઓળખાય છે. આ નામ આઉદ્યાનના સંસ્થાપક, નેક ચંદનામના સરકારી અધિકારી દ્વારા , દ્વારા ગુપ્ત રીતે ૧૯૫૭માં બનાવાયું હતું. આજે આ ઉદ્યાન ૪૦ એકર વિસ્તારમાં ફેલાયેલ છે (૧૬૦,૦૦૦ ચો કિમી). આ ઉદ્યાન સંપૂર્ણ રીતે ઔદ્યોગિક અને ઘરેલુ આડ પેદાશ અને ફેંકી દેવાતા પદાર્થોથી બનાવેલ છે.

પાર્શવ ભૂમિ

લગભગ ૧૯૫૭માં નેકચંદ નામના એક વ્યક્તિએ ગુપ્ત રીતે આ ઉદ્યાન શરૂ કર્યું.સત્તાધીશોને આ જગ્યા ૧૯૭૫માં મળી આવી ત્યારે આ એક વચ્ચે વચ્ચે જોડાયેલ વાડાઓનો સમૂહ બની ચૂક્યો હતો., દરેકમાં સો એક ચિનાઈ માટીના ટુકડાઓ થી મઢેલા સંગીત વાદકૢ નર્તકૢ અને પ્રાણીઓના શિલ્પ હતાં. સત્તાધીશોએ આનો તાબો લીધો અને તેને ઉદ્યાન સ્વરૂપે ૧૯૭૬માં ખુલ્લો મુક્યો. અત્યારે તેનો વહીવટ રોક ગાર્ડન સોસાયટી દ્વારા ચલાવાય છે.

નેક ચંદ સૈની(नेक चंद सैणी) સૈની એક સ્વ શિક્ષિત કલાકાર છે, તેઓ રોક ગાર્ડનના શિલ્પના નિર્માણમાટે પ્રખ્યાત છે. તેમનું કુટુંબ ૧૯૪૭માં ભાગલા પછી ચંદીગઢમાં આવ્યું. તે સમયે, તે સમયે સ્વીસ્/ફ્રેંચ વાસ્તુવીદ લે કોરબ્યુસીયર દ્વારા આ શહેરનું આયોજન થઈ રહ્યું હતું. આ ભારતનું પ્રથમ આયોજિત નગર હતું. ૧૯૫૧માં શ્રી ચંદને અહીં રોડ ઈંસપેક્ટર તરીકે કામ મળ્યું

ઉદ્યાન

હજી પણ રોક ગાર્ડનને બિનુપયોગિ વસ્તુઓ માંથી જ બનવવામાં આવે છે. તે સુખના તળાવ નજીક આવેલું છે. આમાં માનવ રચિત એકબીજાસાથે જોડાયેલા જળ ધોધ છે અને ઘણાં અન્ય શિલ્પો છે જે ભંગાર અને અન્ય બિનુપયોગિ વસ્તુઓ જેમ કે બાટલી, કાંચ, બંગડી, લાદી, સિરમિક ઘડાં, કુંડુ, વિદ્યુત કચરો, વિગેર) જેને રસ્તાની દિવાલ પર મઢેલા છે.

આ રચનાને ૧૯૮૩માં ભારતીય સ્ટેમ્પ પર પણ સ્થાન મળ્યું છે.

વધુ વાંચન

  • Nek Chand's outsider art: the rock garden of Chandigarh, by Lucienne Peiry, John Maizels, Philippe Lespinasse, Nek Chand. Published by Flammarion, 2006. ISBN 2080305182.
  • The Collection, the Ruin and the Theatre: Architecture, sculpture and landscape in Nek Chand's Rock Garden, by Soumyen Bandyopadhyay and Iain Jackson. Liverpool University Press, 2007. ISBN 1846311209.

આ પણ જુઓ

  • Rock Garden, Darjeeling

બાહ્ય કડીઓ

શ્રેણીઓ:
એક ટિપ્પણી પોસ્ટ કરો
ટિપ્સ અને સંકેતો
Sabina B.
8 September 2014
One of the best attractions of Chandigarh. All of the sculptures have been made from recycled materials and the waterfalls and walled paths make it my favorite and most peaceful place in town.
Aditi Luthra
18 January 2018
Loved the waterfalls & the fresh air that is Chandigarh’s rock garden. Make sure u leave time to hangout @ the end of the park, where there’s a fish tank, swings, & a cave like passage with doll art
Tajinder Singh
2 April 2014
Rock Garden is my Favourite Place to sit alone. I also Suggest all the People to see Rock Garden once in their Life, visit also : http://ultimate-cricket-news.blogspot.com/
Namit Natu
13 December 2019
One of best place in Chandigarh to visit. Visualization of a person is fantastic. It is a must visit place and a lifetime experience
David Manchala
2 March 2014
Carry a camera ...they're allowed in..and tag in somebody ...don't miss out the swings in phase 3 they give u an awesome nostalgia
Uengage
24 April 2015
Ultimate option to have an outing. One of the best place , worth to visit once in a lifetime
સ્થાન
નકશો
સરનામું

33, Uttar Marg, 4A, Sector 4, Chandigarh, 160001, ભારત

દિશા - નિર્દેશો મેળવો
ખુલ્લા કલાકો
Mon-Sun 7:00 AM–7:00 PM
સંદર્ભ

Rock Garden on Foursquare

રોક ગાર્ડન on Facebook

નજીકમાં હોટેલ્સ

બધી હોટલો જુઓ બધા જુઓ
Hotel The Fern Residency

starting $60

Hotel City Heart Premium

starting $34

Hotel K.C. Residency

starting $54

Hotel K.C. Cross Road

starting $57

hotel city heart 18 chandigarh

starting $30

Hotel Grand Plaza Chandigarh

starting $14

નજીકમાં સૂચવેલ સ્થળો

બધા જુઓ બધા જુઓ
ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Mata Mansa Devi Mandir

Mata Mansa Devi is a temple in Panchkula district of Haryana state in

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
અરકી કિલ્લો

અરકીનો કિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ ના અરકી નગ

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
પરાશર સરોવર (હિમાચલ પ્રદેશ)

પરાશર સરોવર (હિન્દી:पराशर झील; અંગ્રેજી:Prashar Lake) એ ભારત દેશના

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
હરકી પૈડી

હરકી પૈડી અથવા હરિકી પૈડી ભારત દેશના ઉત્તરાંચલ રાજ્યમાં પવિત્ર ગંગા

સમાન પ્રવાસી આકર્ષણો

બધા જુઓ બધા જુઓ
ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Vigeland Sculpture Park

Vigeland Sculpture Park is a part of Frogner Park, located in Oslo,

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Grounds for Sculpture

Grounds For Sculpture is a 35-acre (140,000 m2)

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Las Pozas

Las Pozas ('the Pools') was created by Edward James, more than

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Olympic Sculpture Park

The Olympic Sculpture Park is a public park in Seattle, Washington

ઈચ્છા ની યાદ I માં ઉમેરવું
હું અહીં રહ્યો છું
મુલાકાત લીધી
Norton Simon Museum

The Norton Simon Museum is an Art Museum located in Pasadena,

બધા સમાન સ્થાનો જુઓ